જીવનમાં કંટાળો અનુભવી રહ્યા છો તો તેમાં મસાલો નાખવા માટે આ 14 ફની ફિટ જુઓ, મજા આવશે.

0
2464

આપણે બધા જાણીએ છીએ કે ઇન્ટરનેટની દુનિયા ખૂબ જ વિચિત્ર છે. તે આપણને ઘણું બધું જ્ઞાન પણ આપે છે, પરંતુ વિચિત્ર વસ્તુઓ જોઈને હસવાની તક પણ આપણા હાથમાંથી જવા દેતું નથી. સોશિયલ મીડિયા પર સ્ક્રોલ કરતી વખતે, દરરોજ આવા કેટલાક નમુનાઓ ચોક્કસ જોવા મળે છે, જેને જોઈને તમે ખુબ હસો છો. માત્ર થોડીક ક્લિક્સમાં જ ઈન્ટરનેટની દુનિયા તમને એવી જગ્યાએ લઈ જાય છે જ્યાં તમારા મગજને તમારી સાથે ન લાવવું જ વધુ સારું જણાય છે.

અમે તમારા માટે આવા જ કેટલાક વિચિત્ર ફોટા લાવ્યા છીએ. તો તમારી આંખોને તૈયાર કરી દો, કારણ કે તેને જોયા પછી તમારી આંખો પણ તમારી સાથે બ્રેકઅપ કરી શકે છે.

(1) આમને કોઈ સદબુદ્ધિ દાનમાં આપો. ભાઈ પેટ્રોલ પંપ પર સિગરેટ પી રહ્યા છે. (2) આવી હેરસ્ટાઇલ મેળવવા માટે કેટલા વોલ્ટનો કરંટ ખાવો પડે છે?

(3) એકલા એકલા મસ્તી કરવી સારી વાત નથી, મને પણ સાથે લઈ જાવ. (4) વાહ! આ બાંકડો તો કંઈક વધારે જ આરામદાયક લાગે છે.

(5) આ દરવાજા સુધી જવું તો ઘણું જોખમી છે. (6) શું આ કરોળિયા પણ ટી-પાર્ટીમાં સામેલ થવા આવ્યા છે?

(7) રોમાંસમાં ઘણું થ્રિલ હોય છે તે સાંભળ્યું તો હતું, પણ આજે જોયું ત્યારે ખબર પડી કે વાત સાચી છે. (8) ખુરસી ના મળે તો બકરો રાખવાનો વિચાર કોનો હતો?

(9) બાળકને શાંત રાખવા માટે ના જુગાડની પણ એક મર્યાદા હોય છે. (10) આ પાવર રેન્જરના લક્ષણો સારા નથી દેખાતા.

(11) આ મહાન આત્માને કહેવા માટે શબ્દ નથી મળી રહ્યા. (12) ભારે વરસાદમાં પણ કામ કરવાની આ સરસ રીત છે.

(13) અમને પણ તારો મિત્ર જ સમજ ભાઈ. (14) પ્રકૃતિની ચેતવણીઓને ક્યારેય હળવાશથી ન લેવી.

આ ફોટાઓને જોયા પછી કોઈને પણ હસવું આવી જાય.