આજના સમયમાં દરેક ઘણા ટેંશનમાં રહે છે. એ જ કારણ છે કે તણાવ ભરેલું જીવન દૂર રાખવા માટે લોકો ઘણા પ્રકારના ઉપાય કરે છે. તેમજ તમને જણાવી દઈએ કે આજના સમયમાં સોશિયલ મીડિયા મનોરંજનનું એક મોટું સાધન છે, જેના દ્વારા લોકો મનોરંજન કરે છે. જણાવી દઈએ કે પૈસા કમાવવાના ચક્કરમાં લોકો એટલા બધા પરેશાન થઈ જાય છે કે તે હસવાનું જ ભૂલી જાય છે, જેના કારણે એક પળ શાંતિની પણ નથી જીવી શકતા. આજે અમે તમારા જીવનમાં શાંતિ લાવવા માટે થોડા જોક્સ લઈને આવ્યા છીએ, જે ઘણા મજેદાર છે અને તણાવ ઓછો કરે છે.
તમને કયા જોક્સ વધુ ગમ્યા? તે કોમેન્ટમાં જણાવશો અને તમે જે વ્યક્તિ આ વાંચવા ઈચ્છો તેનું નામ લખશો તો એ વ્યક્તિ સુધી આ પહોચી જશે.
જોક્સ : 1

ત્રણ મિત્ર સ્વર્ગમાં જઈ રહ્યા હતા ત્યારે યમદૂતે એમને રોક્યા અને કહ્યું,
સ્વર્ગનો દરવાજો રીપેર કરવાનો છે. તમે ત્રણેય પોત-પોતાના એસ્ટીમેટ જણાવો.
પાકિસ્તાની : 9 હજાર રૂપિયા.
યમદૂત : કેવી રીતે?
પાકિસ્તાની : 3 હજાર મટીરીયલ, 3 હજાર મજૂરી, 3 હજાર નફો.
ચીની : 33 હાજર રૂપિયા. 11 હજારનું મટીરીયલ, 11 હજાર મજૂરી અને 11 હજાર નફો.
પ્રેમસુખ (હિન્દુસ્તાની) : 29 હજાર રૂપિયા.
યમદૂત : કેવી રીતે?
પ્રેમસુખ : 10 હજાર તમારા, 10 હજાર મારા, અને 9 હજારમાં પાકિસ્તાનીને કામ આપી દઈએ. કામ વ્યવસ્થિત કરશે.
જોક્સ : 2
છોકરો અને છોકરી રેસ્ટોરેન્ટમાં ગયા.
વેટર : મેમ, તમે શું લેશો?
છોકરી : ભાઈ એક શાકવાળી રોટલી લાવજે.
વેટર : શું?
છોકરો : ગામથી આવી છે, પીઝા માંગી રહી છે.
જોક્સ : 3
એક કાકા 10 વર્ષ પછી એક કેસ જીતી ગયા.
જજ : કાકા અભિનંદન, તમે કેસ જીતી ગયા.
કાકા : શાબાશ, ભગવાન તારી એટલી પ્રગતિ કરે કે તું ઈન્સ્પેકટર બની જાય.
જજ : કાકા, હું જજ છું, જજ તો ઈન્સ્પેક્ટરથી મોટો હોય છે.
કાકા : ના મારી નજરમાં ઈન્સ્પેકટર મોટો છે.
જજ : કેમ?
કાકા : તે આ કેશ પૂરો કરવામાં 10 વર્ષ લગાવ્યા, અને એ ઈન્સ્પેકટર શરુમાં જ કહેતો હતો,
કાકા 5000 આપી દો, કિસ્સો અત્યારે જ રફાદફા થઈ જશે.
જજ બેહોશ.
જોક્સ : 4
છગનનું એક્સીડંટ થઈ ગયું, મ-ર-વા-ની હાલતમાં પલંગમાં પડયો હતો,
લોકોએ પૂછ્યું : કોઈ છેલ્લી ઈચ્છા?
છગન : મારા ગયા પછી સામે વાળી ફેમેલીને જરૂર બોલાવજો.
લોકો : કેમ?
સંતા : કારણ કે એ ઘરની મહિલાઓ લા-શ-ને વળગીને રડે છે.
જોક્સ : 5
પપ્પુ રેલવેમાં ઈન્ટરવ્યુ આપવા ગયો,
બોસ : જો બે ટ્રેન એક જ પાટા પર સામસામે આવી રહી હોય તો શું કરશે?
પપ્પુ : લાલ ઝંડો બતાવીશ.
બોસ : જો લાલ ઝંડો ન મળ્યો તો?
પપ્પુ : તો ટોર્ચ બતાવીશ.
બોસ : જો ટોર્ચ ન મળી તો?
પપ્પુ : પોતાનું લાલ શર્ટ ઉતારી બતાવીશ?
બોસ : જો લાલા શર્ટ ન મળ્યું તો?
પપ્પુ : તો હું મારી ફોઈના છોકરાને ફોન કરીને બોલાવીશ.
બોસ : શું કામ?
પપ્પુ : કારણ કે એણે બે ટ્રેનની ટક્કર ક્યારેય જોઈ નથી.
જોક્સ : 6
એક મહાકંજૂસ પતિ પત્ની સાથે ફરવા ગયા.
પત્ની : સાંભળો, મને તરસ લાગી છે, એક પાણીની બોટલ લો ને.
પતિ : દહીં કચોરી ખાશે?
પત્ની : એ જી, આવું ન બોલો, મારા મોમાં પાણી આવી ગયું.
પતિ : બસ તો એ પી જા, બોટલ લઈને શું કરવું છે?
જોક્સ : 7
પતિ રોજ રસોડામાં જાય અને ખાંડનો ડબ્બો ખોલે, પછી બંધ કરીને મૂકી દે.
પત્ની : રોજ રોજ આ શું કરો છો?
પતિ : ચૂપ, ડોક્ટરે કહ્યું છે, રોજ પોતાની શુગર ચેક કરતા રહો.
જોક્સ : 8
એક આંધળો માણસ, આર્મીમાં ભરતી થવા ગયો.
મેજર : તું આંધળો છે, તું શું કામ કરશે?
આંધળો : અંધાધુંધ ફા-ય-રિં-ગ.
જોક્સ : 9
પેપરમાં એડ છપાઈ :- જુના મોબાઈલ આપો અને નવા લો.
સંતા એમાં જણાવેલ એડ્રેસ પર ગયો પણ ત્યાં કોઈ દુકાન હતી નહીં.
ત્યાં બે છોકરા ઉભેલા હતા અને સંતાએ એડ વિષે પૂછ્યું.
છોકરાએ બં-દૂ-ક કાઢી અને કહ્યું આ એડ અમે જ આપી છે,
ચૂપ ચાપ તારો મોબાઈલ આપી અને બીજે જઈને નવો લઈ લે.
તમને કયા જોક્સ વધુ ગમ્યા? તે કોમેન્ટમાં જણાવશો અને તમે જે વ્યક્તિ આ વાંચવા ઈચ્છો તેનું નામ લખશો તો એ વ્યક્તિ સુધી આ પહોચી જશે.