દૂર થઇ જશે દરેક વ્ય-સન, અજમાવો આ ઉપાય, જાણો શું કરવું પડશે.

0
314

કહેવાય છે કે એકવાર તમને કોઈ પણ વ્ય-સ-નની લ-ત લાગી જાય પછી એમાંથી છૂટવું ખૂબ જ મુશ્કેલ હોય છે. જો પ્રબળ ઈચ્છા શક્તિ અને પ્રિયજનોનો સાથ હોય તો તે વ્ય-સ-ન-ને દૂર કરી શકાય છે. વાસ્તુ શાસ્ત્રમાં પણ એવા કેટલાક સરળ ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેને અપનાવવાથી તમામ પ્રકારના વ્ય-સ-ન-ને છોડવામાં મદદ મળી શકે છે. ચાલો જાણીએ આ ઉપાયો વિશે.

જો તમારે તમારા વ્ય-સ-નો છોડવા હોય તો દરરોજ સવારે ઉઠતાની સાથે જ તમારા ઈષ્ટદેવને યાદ કરો. સૂર્ય ભગવાનની સામે ગાયત્રી મંત્ર અથવા મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો. તમે આમાંથી કોઈપણ એક મંત્રનો જાપ કરી શકો છો. સ્નાન વગેરેમાંથી નિવૃત્ત થયા પછી તમારા કપાળ પર ચંદન અથવા કેસરનું તિલક લગાવો.

સવારે હનુમાન મંદિરમાં જઈને હનુમાનજીની પૂજા કરો. સિંદૂરનું તિલક લગાવો. રવિવારે આદિત્ય સ્તોત્રનો પાઠ કરો. ચાંદીના વાસણમાં કેસરવાળું પાણી ભરો અને તેને પથારી નજીક તમારા માથા વાળા ભાગ પાસે રાખો. તે પાણીને સવારે પીપળા અથવા તુલસીને અર્પણ કરો. શુભ યોગમાં તુલસીની માળા પહેરો. ચાંદીનો એક નાનો ચોરસ ટુકડો હંમેશા તમારી સાથે રાખો. ચાંદી અથવા તાંબાના ગ્લાસમાં જ પાણી પીવો.

બુધવારે કન્યાઓને લીલા કપડા અથવા લીલી બંગડીઓનું દાન કરો. શિક્ષક અથવા પૂજારીને પીળા વસ્ત્રો, ધાર્મિક પુસ્તકો, પીળી ખાદ્ય સામગ્રીનું દાન કરો. સવારે અને સાંજે ઘરમાં કપૂર સળગાવો. આમ કરવાથી ઘરમાં સુગંધિત વાતાવરણ સકારાત્મકતા લાવશે અને મનમાં ખોટા વિચારો આવતાં અટકશે. ભોજનમાં તામસિક પદાર્થોનું સેવન ભૂલથી પણ ન કરો.

ડિસ્ક્લેમર : આ આર્ટિકલમાં સમાવિષ્ટ કોઈ પણ જાણકારી / સામગ્રી / ગણનામાં ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ગેરેંટી નથી. અલગ અલગ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગ / માન્યતાઓ / ધર્મ ગ્રંથોમાંથી સંગ્રહિત કરીને આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો હેતુ ફક્ત જાણકારી પહોંચાડવાનો છે, તેના ઉપયોગકર્તા આને ફક્ત જાણકારીની રીતે જ લે. તેનાથી વધારે તેના ઉપયોગની જવાબદારી પોતે ઉપયોગકર્તાની જ રહેશે.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.