ઇન્ટરવ્યુનો પ્રશ્ન : તે કયો ડ્રાઈવર છે, જેને લાયસન્સની જરૂર નથી, બુદ્ધિશાળી હોવ તો આપો આનો જવાબ.

0
1350

ભારતના કયા રાજ્યમાં વાંસની ખેતી સૌથી વધુ થાય છે, UPSC ઇન્ટરવ્યુમાં પુછાતા ખેતીને લગતા સવાલનો આપો જવાબ.

દરેક ભારતીય યુવા પેઢી ચોક્કસપણે મોટા અધિકારી બનવાનું સપનું જુએ છે. તેને સાકાર કરવા દિવસ-રાત મહેનત અને ખંતથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં લાગેલા રહે છે. આ પરીક્ષામાં ઘણી અલગ-અલગ પરીક્ષાઓ આવે છે જેમાં IAS સિવિલ સર્વિસની પરીક્ષા સૌથી અઘરી પરીક્ષાઓમાંની એક છે. તેને ક્રેક કરવી એ દરેકનું કામ નથી. આ પરીક્ષામાં બહુ ઓછા વિદ્યાર્થીઓ સફળ થાય છે.

નોંધનીય છે કે, સિવિલ સર્વિસ પરીક્ષા ત્રણ તબક્કામાં લેવામાં આવે છે. જેમાં બે લેખિત અને એક ઇન્ટરવ્યુ રાઉન્ડ હોય છે. લેખિત પરીક્ષામાં ઘણા ઉમેદવારો પાસ થાય છે. પરંતુ ઇન્ટરવ્યુ રાઉન્ડ ક્લિયર કરવામાં સફળ નથી થઇ શકતા. ખરેખર, તો ઇન્ટરવ્યુ દરમિયાન ઉમેદવારને ખૂબ જ જટિલ અને ગૂંચવી નાખતા પ્રશ્નો પૂછવામાં આવે છે. આ સાંભળીને તે ખૂબ જ વિચારમાં પડી જાય છે. તેથી જ આજે અમે તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નો અને તેના જવાબો લઈને આવ્યા છીએ, જેમાંથી તમને પણ ઘણું શીખવા મળશે.

પ્રશ્ન 1: એવી કઈ વસ્તુ છે જે આખા ઘરને ભરી દે છે, પરંતુ તે પોતે જગ્યા નથી રોકતી?

જવાબ: “પ્રકાશ” એવી વસ્તુ છે. જે આખા ઘરને ભરી દે છે. પરંતુ તે પોતે કોઈ જગ્યા લેતું નથી.

પ્રશ્ન 2 : કયા દેશમાં એક પણ ઘર નથી?

જવાબ: “માઉન્ટ” એક એવો દેશ છે, જ્યાં એક પણ ઘર નથી.

પ્રશ્ન 3 : કુરકુરે ઉપર કયા દેશમાં પ્રતિબંધિત છે?

જવાબ : ઈટાલી એક એવો દેશ છે, જ્યાં કુરકુરે પર પ્રતિબંધ છે.

પ્રશ્ન 4 : ભારતના કયા રાજ્યમાં વાંસની ખેતી સૌથી વધુ થાય છે?

જવાબ : બિહાર એક એવું રાજ્ય છે, જ્યાં વાંસની સૌથી વધુ ખેતી થાય છે.

પ્રશ્ન 5 : કયો ડ્રાઈવર છે, જેને લાયસન્સની જરૂર નથી?

જવાબ: “સ્ક્રુ ડ્રાઈવર” ને લાયસન્સની જરૂર નથી.

પ્રશ્ન 6 : એવું શું છે જે કંઈપણ બોલતા જ તૂટી જાય છે?

જવાબ : મૌન એવી વસ્તુ છે. જે તમે બોલો ત્યારે તૂટી જાય છે.

પ્રશ્ન 7 : એવું કયું વાહન છે, જેને અડધુ માણસે અને અડધુ ભગવાને બનાવ્યું છે?

જવાબ : “બળદ ગાડું” એક એવું વાહન છે, જે અડધુ માણસ અને અડધુ ભગવાનને બનાવ્યું છે.

આ માહિતી એકભારત અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.