આ 15 ક્રેઝી ડીઝાઇન ત્યારે દુનિયા સામે આવે છે, જ્યારે અતરંગી વિચારવાળા પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરે છે.

0
2108

લોકોમાં ફેશન અને ક્રિએટિવિટી બતાવવાનો પણ ઘણો ક્રેઝ જોવા મળે છે. એમાંથી કેટલાક લોકો પોતાનું મગજ વાપરીને આશ્ચર્યજનક વસ્તુઓ બનાવે છે. તો કેટલાક લોકો એટલી વાહિયાત વસ્તુ બનાવે છે કે તેને જોઇને લોકોને હસવું આવી જાય છે. આજે અમે તમારા માટે એવી જ કેટલીક ક્રેઝી ડિઝાઇનના ફોટાનું કલેક્શન લાવ્યા છીએ.

તો ચાલો હવે આપણે સીધા તે ફોટા જોઈએ.

(1) આમણે કંઈક વધારે જ વિચિત્ર બેગપાઈપર બનાવી દીધું છે. (2) આ વૃક્ષ માણસો વિશે વિચારતું હોય તેવું લાગે છે.

(3) શોખ મોટી વસ્તુ છે. તે મોંઘી ગાડીની પણ આવી હાલત કરાવી શકે છે. (4) બેઠા બેઠા કસરત કરવાનો જુગાડ.

(5) આ ડિઝાઈન તો સારી છે, પણ શું આ છત્રી નીચે બેસેલા લોકોને વરસાદથી બચાવી શકશે? (6) વાહ! સારી ક્રિએટિવિટી છે.

(7) આ ચપ્પલ વધારે પડતા જ અજીબોગરીબ બનાવી દેવામાં આવ્યા છે. (8) આટલું વધારે મગજ ચલાવવાની જરૂર નહોતી.

(9) આ બેગ છે કે જંગલ? (10) આ ગાડી પર આટલો બધો ભંગાર શા માટે ભેગો કર્યો છે?

(11) જીન્સનો કંઈક વધારે જ ઉપયોગ કરવામાં આવ્યો છે. (12) વાહ! સામાન્ય કારને પણ રોયલ કાર બનાવી દીધી.

(13) CPU સાથે આ કેવો પ્રયોગ કર્યો છે. (14) આ હીરા અને મોતી ક્યાં લગાવી દીધા?

(15) આ કાકા તો વધારે પડતા જ ક્રિએટિવ નીકળ્યા.

તમને આ લોકોના ક્રેઝી ડિઝાઇનના ફોટા કેવા લાગ્યા તે અમને કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં.