કયા દેશે સૌપ્રથમ પ્લાસ્ટિકની નોટો બહાર પાડી હતી, શું તમને ખબર છે ઈન્ટરવ્યુંના આ સવાલોનો જવાબ.

0
617

કયા જીવને 5 આંખો હોય છે, સરકારી નોકરીના ઈન્ટરવ્યુંમાં પુછાય છે આવા વિચિત્ર સવાલો, જાણો તેના જવાબ.

સરકારી નોકરીના ઇન્ટરવ્યુમાં હંમેશા એવા પ્રશ્નો પૂછવામાં આવે છે જે ઉમેદવારોને મૂંઝવણમાં મૂકે છે. આ પ્રશ્નો કેટલીકવાર સામાન્ય જ્ઞાન સાથે સંબંધિત હોય છે. તો ઘણી વખત ઉમેદવારોના પ્રેઝન્સ ઓફ માઈન્ડને ચકાસવા માટે પણ અટપટા પ્રશ્નો પૂછવામાં આવે છે. આવો જાણીએ આવા અનેક સવાલોના સાચા જવાબ.

પ્રશ્ન : તે કોણ છે જેના શરીરમાં એક પણ બેક્ટેરિયા નથી હોતા?

જવાબ : નવજાત બાળકના શરીરમાં એક પણ બેક્ટેરિયા નથી હોતા.

પ્રશ્ન : એવો કયો દેશ છે જ્યાં માત્ર 40 મિનિટની રાત હોય છે?

જવાબ : નોર્વે.

પ્રશ્ન : ‘બંગાળની ખાડી’ કયા સ્ટેટમાં છે?

જવાબ : તે લિક્વિડ સ્ટેટમાં છે.

પ્રશ્ન : i અને j ઉપરના બિંદુને શું કહે છે?

જવાબ : i અને j ઉપરના બિંદુને Tittle (શીર્ષક) કહેવામાં આવે છે.

પ્રશ્ન : એવી કઈ વસ્તુ છે જે પાણી પીધા પછી મ-રી-જા-ય છે?

જવાબ : તરસ.

પ્રશ્ન : મ-રુ-ત-કો-ની વસ્તી ગણતરી હાથ ધરનાર પ્રથમ રાજ્ય કયું છે?

જવાબ : કર્ણાટક.

પ્રશ્ન : ભારતમાં મોબાઈલનો ઉપયોગ ક્યારે શરૂ થયો?

જવાબ : 31 જુલાઈ, 1995 થી.

પ્રશ્ન : કઈ માછલી એક આંખ ખુલ્લી રાખીને સૂવે છે?

જવાબ : ડોલ્ફિન

પ્રશ્ન : કયું શહેર છે જેમાં સમગ્ર વિશ્વની વસ્તી ફીટ થઇ શકે છે?

જવાબ : લોસ એન્જલસ એ એવું શહેર છે જેમાં સમગ્ર વિશ્વની વસ્તી ફિટ થઇ શકે છે.

પ્રશ્ન : ભારતમાં આવનારું પ્રથમ બ્રિટિશ જહાજ કયું હતું?

જવાબ : ભારતમાં આવનારું પ્રથમ બ્રિટિશ જહાજ રેડ ડ્રેગન હતું.

પ્રશ્ન : વિશ્વમાં કયા દેશમાં સૌથી સસ્તી વીજળી મળે છે?

જવાબ : વિશ્વની સૌથી સસ્તી વીજળી કતારમાં ઉપલબ્ધ છે.

પ્રશ્ન : હાથી તેની સુંઢમાં કેટલા લિટર પાણી રાખી શકે છે?

જવાબ : હાથી તેની સુંઢમાં લગભગ 5 લિટર જેટલું પાણી રાખી શકે છે

પ્રશ્ન : પાંચ આંખો ધરાવનાર કોણ છે?

જવાબ : મધમાખીને પાંચ આંખો હોય છે. તેની બે આંખો મોટી હોય છે જ્યારે ત્રણ આંખો નાની હોય છે.

પ્રશ્ન : બાળકને જન્મ આપ્યા પછી કયું પ્રાણી મ-રુ-ત્યુ-પા-મે છે?

જવાબ : વીંછી બાળકને જન્મ આપ્યા પછી મ-રુ-ત્યુ-પા-મે છે.

પ્રશ્ન : ભારતીય ચલણી નોટો પર ગાંધીજીનું ચિત્ર કયા વર્ષથી આવે છે?

જવાબ : 1969 માં 100 રૂપિયાની નોટ પરથી તેની શરૂઆત થઇ હતી.

પ્રશ્ન : ભારતમાં સૌપ્રથમ સૂર્ય કયા રાજ્યમાં ઉગે છે?

જવાબ : અરુણાચલ પ્રદેશ.

પ્રશ્ન : કયું પ્રાણી 3 વર્ષ સુધી ઊંઘે છે?

જવાબ : દરિયાઈ ગોકળગાય ત્રણ વર્ષ સુધી ઊંઘે છે.

પ્રશ્ન : વિશ્વના કયા દેશે સૌપ્રથમ પ્લાસ્ટિકની નોટો બહાર પાડી હતી?

જવાબ : ઓસ્ટ્રેલિયા વિશ્વનો એવો દેશ છે જેણે પ્રથમ વખત પ્લાસ્ટિક કરન્સી બહાર પાડી હતી.