આંખોની સામે બેઠી છે બિલાડી છતાં શોધી નથી શકતા લોકો, શું તમે શોધી શકશો.

0
2102

આ ફોટામાં છુપાઈને બેઠી છે એક બિલાડી, 60 સેકન્ડમાં તેને શોધી કાઢશો તો જીનીયસમાં ગણાશો.

આ દિવસોમાં ઓપ્ટિકલ ઈલ્યુઝન સાથે જોડાયેલા ઘણા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ઓપ્ટિકલ ઇલ્યુઝન એટલે આંખોની છેતરપિંડી. આ એવા ફોટા હોય છે, જેમાં હોવા છતાં કશું દેખાતું નથી. આવા ફોટા સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવે છે. મોટાભાગના લોકો તેમાં છુપાયેલી વસ્તુને શોધવામાં પોતાની બધી શક્તિ લગાવી દે છે, પરંતુ ઓપ્ટિકલ ઈલ્યુઝનને કારણે તેમનું મગજ તેમાં છુપાયેલ રહસ્યને શોધવામાં નિષ્ફ્ળ થઈ જાય છે. ઘણા તેજ મગજ વાળા લોકો ખુબ જલ્દી રહસ્ય શોધી લે છે.

ફોટામાં છુપાયેલી છે બિલાડી :

ઘણા લોકો પોતાને વધુ સ્માર્ટ માને છે. એટલા માટે તે આ ફોટામાં છુપાયેલા રહસ્યને ઉકેલવાનો પૂરો પ્રયત્ન કરે છે. પરંતુ તેના મગજનો 200 % ઉપયોગ કર્યા પછી પણ તે ફોટામાં છુપાયેલી કોયડાની નજીક પણ પહોંચી શકતા નથી. જો કે ઘણા એવા લોકો છે જે પોતાને સ્માર્ટ નથી માનતા, પરંતુ તેઓ ફોટામાં છુપાયેલ કોયડો એક ક્ષણમાં ઉકેલી દે છે. ઓપ્ટિકલ ઇલ્યુઝન સાથેના ચિત્રો લોકોના મગજને વ્યાયામ કરાવે છે.

આ ફોટામાં છુપાયેલા રહસ્યો શોધવાથી વ્યક્તિની એકાગ્રતા પણ વધે છે. આ વખતે અમે તમારા માટે એવો જ એક ફોટા લાવ્યા છીએ. આ ફોટામાં તમારે એક બિલાડીને શોધવાની છે. સૌથી મજેદાર વાત એ છે કે બિલાડી ફોટાની બરાબર સામે દેખાય છે. આ પછી પણ મોટાભાગના સોશિયલ મીડિયા યુઝર્સ બિલાડીને શોધવામાં નિષ્ફળ સાબિત થયા છે. જો કે, એવા એક કે બે યુઝર્સ છે જેમણે બિલાડીને ગણતરીની સેકન્ડમાં શોધી લીધી છે.

બિલાડીને 60 સેકન્ડમાં શોધવાની રહેશે :

ફોટામાં છુપાયેલ કોયડો તમને લાગે તેટલો સરળ નથી. તમારે 60 સેકન્ડની અંદર ફોટામાંથી બિલાડીને શોધવાની છે. હવે તમે વિચારશો કે કલાકો સુધી ફોટો લઈને બેસી રહેશું તો તમને બિલાડી મળી જશે. જો કે કેટલાક લોકો કલાકો સુધી શોધ્યા પછી પણ હાર માની રહ્યા છે. જો તમે તેજ મગજના વ્યક્તિ છો તો ચોક્કસ તમને બિલાડી મળશે. જો તમે હજુ પણ બિલાડીને શોધી શકતા નથી, તો નીચેની ફોટા પર એક નજર નાખો. બિલાડી બે કુંડાની વચ્ચે બેઠી છે.