રમુજની દુનિયામાં તમારા સર્વેનું એક વખત ફરી સ્વાગત છે. દરરોજ અમે તમારા મનોરંજન માટે સમય સમયે રમુજ લાવતા રહીએ છીએ. આ રમુજને લાવવા પાછળનો અમરો એક જ હેતુ છે કે તે વાચવા વાળા તમામ લોકોના ચહેરા ઉપર સુંદર મજાનું હાસ્ય આવી જાય. રમુજ એક એવી વસ્તુ છે. જે આપણા દુ:ખ ઉપર મલમ લગાવવાનું કામ કરે છે.
જયારે પણ તમે દુ:ખી હો કે કોઈ વાતને લઈએ દુ:ખી હો તો તમે આ રમુજ વાચીને તમારો મુડ ફ્રેશ કરી શકો છો, એક સ્ટડી મુજબ જે વ્યક્તિ દિવસમાં રોજ ચારથી પાચ જોક્સ વાચો છે તેમના ડી-પ્રે-શ-ન-માં જવાના કે વધુ સમય સુધી દુ:ખી રહેવાની શક્યતા પણ ઓછી થઇ જાય છે. એ કારણ છે કે રમુજને આખી દુનિયામાં સૌથી વધુ પસંદ કરવામાં આવે છે.
એ વાતને ધ્યાનમાં રાખીને આજે અમે તમારા માટે થોડા સરસ અને મજાના રમુજ કલેક્શન લઈને આવ્યા છીએ. આ રમુજ અમે ખાસ તમારા માટે ઈન્ટરનેટ ઉપરથી પસંદ કરીને લાવ્યા છીએ. આવી રીતે તમારે ઈન્ટરનેટ ઉપર તેને સર્ચ કરવાનો સમય બગાડવો ન પડે. અમારો દાવો છે કે આ રમુજ વાચ્યા પછી તમે તમારું હસવાનું રોકી નહિ શકો. તો આવો આ રમુજ ફટાફટ વાચી લઈએ.

1. શિક્ષક : આ વાક્યમાં ખાલી જગ્યા પૂરો.
૯૦૦ ઉંદર ખાઈને બિલાડી ………… ચાલી.
વિદ્યાર્થી : ૯૦૦ ઉંદર ખાઈને બિલાડી ધીમે ધીમે ચાલી
શિક્ષક : નાલાયક મજાક કરે છે? નીકળી જા મારા વર્ગમાંથી.
વિદ્યાર્થી : સર, એ તો મેં તમારું માન રાખવા માટે કહી દીધું, નહિ તો ૯૦૦ ઉંદર ખાઈને બિલાડી તો શું તેનો બાપ પણ નથી ચાલી શકતો.
2. પત્ની : જુવો જી, કામ કરતી વખતે મને કિસ-બીસ ન કરો.
ત્યારે કામ વાળી બાઈ બોલી : મેડમજી સારી રીતે સમજાવી દો,
હું તો કહી કહીને થાકી ગઈ છું.
3. ટીચર : ખાતા પહેલા હાથ ધોવા જોઈએ.
છોકરી : પરંતુ હું નથી ધોતી.
ટીચર : કેમ?
છોકરી : હું ખાધા પછી હાથ ધોઉં છું.
ટીચર : એવું કેમ?
છોકરી : જેથી મોબાઈલ ઉપર ડાઘ ન પડે.
ટીચર બેભાન.
4. છોકરો : તમારી પાસે આટલી મોટી કાર છે?
છોકરી : હા અમે પૈસાદાર છીએ ને.
છોકરો : અરે આટલો મોંઘો મોબાઈલ પણ છે?
છોકરી : હા અમે પૈસાદાર છીએ ને.
છોકરો : આટલો મોંઘો સોનાનો હાર પણ છે?
છોકરી : હા અમે પૈસાદાર છીએ ને.
છોકરો : ચાલો અમારી સાથે ગાડીમાં બેસો.
છોકરી : કેમ?
છોકરો : અમે ચોર છીએ ને.
5. માણસ : તારી પાસે ખાવાના પણ પૈસા નથી?
ભિખારી : નહિ માત્ર એક પાઈ છે.
માણસ : જો હું તારા ખિસ્સામાં ૩ પાઈ બીજી મૂકી દઉં પછી તું રાજી થઈશ ને.
ભિખારી : નહિ, તો તો મારું ખિસ્સું જ ફાટી જશે.
માણસ : કેવી રીતે.
ભિખારી : અરે ખિસ્સામાં ચાર પાઈ કેવી રીતે આવશે?
6. પત્ની : આટલા વર્ષો થઇ ગયા લગ્નના આજ સુધી કાંઈ નથી આપ્યું.
પતી : દિલ તો આપ્યું છે બીજું શું જોઈએ?
પત્ની : નહિ જાનું કોઈ સોનાની વસ્તુ આપવો ને.
પતી : ચાલો સાંજે નવું ઓશીકું લાવી આપું ખુબ મજે મેં સોના.
7. છોકરો : ૧૪૩
છોકરી : આ ૧૪૩ શું છે?
છોકરો : એટલે કે I Love You જાનું
છોકરી : ૪૪૯
છોકરો : આ ૪૪૯ શું છે?
છોકરી : ૪૪૯ નું જીઓનું રીચાર્જ કરાવવું.