આ છે સૌથી મજેદાર જોક્સ, જેને વાંચીને તમે પણ થઇ જશો લોટપોટ

0
9375

આ છે મજાના જોક્સ, જે વાંચીને તમે પણ થઇ જશો લોથપોથ.

આજના સમયમાં કોઈને હસાવવું ઘણું જ અઘરું કામ સમજવામાં આવે છે. કોઈનું દિલ દુભાવવું તો સરળ છે પણ તેને ખુશી આપવી અઘરી છે. સોસીયલ મીડિયા ઉપર ઘણા જોક્સ એવા હોય છે જે આપણે ને હસવા માટે મજબુર કરી દે છે. જોક્સની અસર કોઈ દવાથી ઓછી નથી હોતી, જે લોકો દુ:ખી કે પછી બીમાર હોય છે તે લોકો માટે જોક્સ કોઈ દવા જેવું કામ કરે છે.

આજે અમે એવા જ મજાના જોક્સ વંચાવવા જઈ રહ્યા છીએ જે સોસીયલ મીડિયા ઉપર ઘણા ટ્રેડમાં છે. અમે દાવો કરીએ છીએ કે આ જોક્સને વાંચીને તમે પણ તમારું હસવાનું નહી રોકી શકો. તો રાહ કોની છે, આવો શરુ કરીએ હસવા હસાવવા ની આ કડી.

1) પપ્પુ જલેબી વેચી રહ્યો હતો

પરંતુ કહી રહ્યો હતો

ખમણ લો ખમણ લઇ લો

રાહગીર :– પરંતુ આ તો જલેબી છે

પપ્પુ :– ચુપ થઇ જા, નહિ તો માખીઓ આવી જશે.

૨) છોકરી ગળે મળીને છોકરીના કાનમાં બોલી –

કાંઈક એવું કહો કે દિલ ધડકવા લાગે મારું

છોકરો :– જો તારી પાછળ તારો બાપ ઉભો છે,

આવી રીતે જ ચોંટી રે નહી તો પકડાઈ જઈશ.

૩) પાથમિક ક્લાસમાં માસ્તર સાહેબ ગણિત શીખડાવી રહ્યા હતા.

માસ્તર સાહેબ :– દીકરા માની લે મેં તને ૧૦ લાડુ આપ્યા.

પપ્પુ :– કેમ માની લઉં, તમે તો મને એક પણ નથી આપ્યો?

માસ્તર સાહેબ :– અરે માની લે ને, માનવામાં તારા બાપનું શું જાય છે?

પપ્પુ :– ઠીક છે.

માસ્તર સાહેબ :– હા, તો તેમાંથી 5 તે મને પાછા આપી દીધા, તો બતાવ

તારી પાસે કેટલા લાડુ વધે?

પપ્પુ :– ૨૦

માસ્તર :– સાહેબ કેવી રીતે?

પપ્પુ :– માની લો ને, માનવામાં તમારા બાપનું શું જાય છે?

4) શિક્ષક :– હિન્દી મારી માતૃભાષા છે,

તેને પિતૃદોષ ભાષા કેમ નથી કહેવાતી?

વિદ્યાર્થી :– કેમ કે માતા એ ક્યારેય પિતાને

બોલવાની તક જ નથી આપી

5) એક છોકરી પોતાની મમ્મીને લઈને ડોક્ટર પાસે ગઈ

ગર્લ :– મેડીકલ ચેકઅપ કરાવવું છે.

ડોક્ટર :– પડદા પાછળ સુઈ જાવ.

ગર્લ :– મારું નહિ મારી મમ્મીનું

ડોક્ટર :– ઓહ, માતાજી જીભ દેખાડો.

6) આજે ટીચરે વર્ગમાં બાળકોને પૂછ્યું, દહેજ કોને કહે છે?

જવાબ સાંભળીને ટીચર દંગ રહી ગયા.

જયારે કોઈ છોકરો કોઈ છોકરીને જીવન આખું

સહન કરવા માટે તૈયાર થઇ જાય છે

તો તેના બદલા માં તેને આપવામાં આવતી

રકમને દહેજ કહે છે.

7) ટીચર :– તાજમહાલ પછી ભારતમાં પ્રેમની વધેલી બીજી નિશાની કઈ છે?

પપ્પુ (હસતા હસતા) :– શ્રીરામ રહીમજીની ગુફા

૮) પતી :– કેટલી વખત કહ્યું છે કે, ખાવાનું બનાવતી વખતે મોબાઈલ ન ચલાવ્યા કર,

હવે જો, શાકનો સ્વાદ એકદમ પાણી જેવો લાગી રહ્યો છે.

પત્ની :– જરા મગજનું દહીં ન કરોજી, તમને કેટલી વખત કહ્યું છે ખાતી વખતે

મોબાઈલ ન ચલાવ્યા કરો, શાકને બદલે પાણીમાં રોટલી ડુબાડીને ખાઈ રહ્યા છો.

૯) છોટુના લગ્ન થતા ન હતા તો તે અજમેર માનતા માનવા ગયો અને પોતાની માં ને સાથે લઇ ગયો

ત્યાં અચાનક તેની માં ગુમ થઇ ગઈ

છોટુ હાથ ઉપાડીને બોલ્યો

હે ખુદા. આ તારી કેવી ખુદાઈ.

મારી તો મળી નહિ, પપ્પાની પણ ગુમાવી.

૧૦) એક મહિલા એક બળદને હલવો પૂરી ખવરાવી રહી હતી

ત્યાં ઉભેલા એક સજ્જનને શંકા ગઈ કે કદાચ આ મહિલા બળદને ગાય સમજી રહી છે.

તો સજ્જન વ્યક્તિ બોલ્યો કે : બહેન આ બળદ છે, ગાય નથી અને આ

બળદ રોજ ગામમાં ત્રણ ચાર લોકોને સિંગદુ મારીને હાડકા તોડી નાખે છે,

મહિલા : ભાઈસાહેબ મને ખબર છે કે આ બળદ છે, પણ તમને એ ખબર નથી કે મારા પતી

હાડકાના ડોક્ટર છે, અને તેમની હોસ્પિટલ આ બળદને કારણે જ ચાલી રહી છે.

11) પરીક્ષામાં એક વિદ્યાર્થી કોપી ઉપર ફૂલ બનાવી રહ્યો હતો

ટીચર :– આ શું કરી રહ્યો છે? ફૂલ કેમ બનાવી રહ્યો છે?

વિદ્યાર્થી :– સર, આ ફૂલ મારી યાદશક્તિને સમર્પિત છે, જે હમણાં હમણાં મરી ગઈ

૧૨) છોકરા વાળા : આમારા છોકરામાં એમ તો કોઈ ખામી નથી,

બસ હસતી વખતે દાંત ખરાબ લાગે છે.

છોકરી વાળા : કોઈ વાંધો નહિ, લગ્ન પછી આમારી છોકરી

તેને હસવા જ નહિ દે

13) એક બાળક પોતાના પપ્પાને કહે છે.

બાળક :– જયારે તમે રડો છો કોઈ નથી જોતું

જયારે તમે દુ:ખી હો કોઈ નથી જોતું

જયારે તમે ખુશ હો તો કોઈ નથી જોતું

પપ્પા – તો શું થયું?

પરંતુ એક દિવસ તમે ડેટ ઉપર જતા રહો,

આખું કુટુંબ જોઈ લેશે.

૧૪) પત્નીએ પતીનું ખૂન કરી દીધું

વકીલ – હત્યા ની રાત્રે તમારા પતિના છેલ્લા શબ્દો?

પત્ની – મારા ચશ્માં ક્યાં છે સંગીતા?

વકીલ – તો તેમાં મરવા વાળી વાત શું વાત હતી?

પત્ની – મારું નામ રંજના છે.

આખી કોર્ટ શાંત…