ખરાબ સમય શરુ થવાના પહેલા આપે છે આ 5 સંકેત, તમે પણ એક વાર જરૂર વાંચો.

0
1055

કહે છે ને કે માણસના જીવનમાં ઉતાર ચડાવની પરંપરા હંમેશા ચાલતી રહે છે. તેમાં કોઈ શંકા નથી કે જો માણસનું જીવનમાં ખુબ જ દુ:ખ હોય છે તો તેના જીવનમાં ઘણા સુખ પણ લખાયેલા હોય છે. હવે એ તો માણસના ખરાબ સમય ઉપર આધાર રાખે છે, એટલે જયારે માણસના ગ્રહ તેને અનુકુળ નથી હોતા, ત્યારે તેમનો ખરાબ સમય શરુ થવો વ્યાજબી છે.

આમ તો ઘણા લોકો પોતાના ખરાબ સમય સામે લડવાને બદલે હાર માની લે છે, અને ઘણા લોકો પોતાના જીવનમાં આવનારા ખરાબ સમયને હસીને પસાર કરી લે છે. જયારે જીવનમાં ખરાબ સમય આવવાનો હોય છે, તો વ્યક્તિને તે વાતનો અહેસાસ પહેલાથી જ થઇ જાય છે.

તે ઉપરાંત ખરાબ સમય આવતા પહેલા અમુક વિશેષ સંકેત પણ આપે છે. તેવામાં જો માણસ આ સંકેતોને સમજીને પહેલાથી જ સાવચેત થઇ જાય તો તે પોતાને ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓ માટે તૈયાર કરી શકે છે. આમ પણ માણસ પોતાના જીવનમાં જે પણ ખરાબ કામ કરે છે, તેને એક ના એક દિવસ તેની સજા તો જરૂર મળે છે. વ્યક્તિનો ખરાબ સમય આવવો તે સજાનો એક ભાગ છે.

તે ઉપરાંત એવું પણ બની શકે છે કે ભગવાન તમારી કસોટી લઇ રહ્યા હોય. તો આવો તમને જણાવીએ કે ખરાબ સમય આવતા પહેલા ક્યાં એવા વિશેષ સંકેત આપે છે.

૧. શાસ્ત્રો મુજબ એવું માનવામાં આવે છે કે જયારે પણ તમે પૂજા કરવા માટે જઈ રહ્યા હો અને તેવામાં પૂજાની થાળી પડીને વેરાઈ જાય છે તો તે એક ઘણો ખરાબ સંકેત છે. જો વારંવાર તમારી સાથે આવું થાય તો તમારે તે વસ્તુને ગંભીરતાથી લેવી જોઈએ. નહિ તો તેનું પરિણામ તમારે ભવિષ્યમાં ભોગવવું પડી શકે છે.

૨. તે ઉપરાંત જો તમારા ખાવા માટે ઘીનું વાસણ ઉપાડેલું હોય અને વાસણ માંથી ઘી નીકળતી વખતે જો તે જમીન ઉપર પડીને ફેલાઈ જાય તો તે પણ ખરાબ સંકેત છે. તે એક અશુભ સંકેત માનવામાં આવે છે.

૩. ઘરેથી કામ ઉપર નીકળતી વખે જો તમને રસ્તામાં વારંવાર દરરોજ કોઈ ઝગડા કરતા જોવા મળે તો તે પણ સારા સંકેત નથી. તે એક અશુભ સંકેત છે અને તેનો અર્થ એ છે કે તમારો ખરાબ સમય શરુ થવાનો છે.

૪. તે ઉપરાંત જો તમારા ઘરની આસપાસ દરરોજ કુતરા કે બિલાડીના રડવાનો આવાજ સંભળાઈ, તો તો સમજી લો કે તે એક ઘણો જ ખરાબ સંકેત છે. હિંદુ માન્યતા મુજબ કહેવામાં આવે છે કે જો ઘરની આસપાસ કુતરા કે બિલાડી રડી રહ્યા હોય તો તેનો અર્થ એ છે કે યમરાજ તમારા ઘરની નજીક ભ્રમણ કરી રહ્યા છે અને તમારા ઘરમાં કોઈને કોઈ સભ્યનું મ-રુ-ત્યુ-થ-ઇ શકે છે.

જો તમારી સાથે પણ દરરોજ આ વસ્તુ થાય છે, તો તમારે આ સંકેતોને ખુબ ગંભીરતાથી લેવા જોઈએ અને આવનારા ખરાબ સમયનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ.