ચસ્કી ગયેલા મગજનું ઉત્તમ ઉદાહરણ છે આ 17 ફની અને કન્ફ્યુઝિંગ ફોટા, જુઓ અને હસીને મોજ કરો.

0
2827

ઘણી વખત આપણી સામે કેટલીક એવી વસ્તુઓ આવી જાય છે, કે તેની વાસ્તવિકતા જાણવા માટે આંખોની સાથે મગજની પણ કસરત કરવી પડે છે. તે કુદરત દ્વારા બનાવેલ ભ્રમ અથવા કેમેરા વડે ક્લિક કરેલા કોઈ મૂંઝવણભર્યા ફોટા હોઈ શકે છે. આવા મૂંઝવણોથી ભરેલા ફોટા તમે પણ જોયા હશે અથવા તમે પોતે જ તમારા કેમેરામાં કેટલીક મૂંઝવણભરેલી પરિસ્થિતિ ક્લિક કરી હશે. અમારી પાસે આવા જ કેટલીક ફોટાઓનું કલેક્શન પણ છે, જે પહેલી નજરમાં કોઈને પણ કન્ફ્યુઝ કરી શકે છે. અને તેને જોઈને તમને હસવું પણ આવશે.

ચાલો હવે આ ફની અને મૂંઝવણભર્યા ફોટાઓ પર એક નજર નાખીએ.

(1) આ ભાઈ વિચારી રહ્યા હશે કે આટલા બધા રંગોમાંથી બસ વાળાને લીલો રંગ જ કેમ ગમ્યો. (2) આ કેવી હેયર સ્ટાઇલ છે બહેન?

(3) આ પ્રાણી કયા ગ્રહનું છે? કોઈને ખબર છે? (4) આ કયા દેશની સેના છે જ્યાં બાળકોની પણ ભરતી થઈ રહી છે?

(5) અસલી મોડેલો તો આ છે, બાકી બધી તો ડુપ્લીકેટ કોપી છે. (6) અસલી સેલ્ફી તો આ લોકો લઇ રહ્યા છે.

(7) આવી વિચિત્ર ટ્રેનિંગ કઈ આર્મી આપે છે? (8) હવે જઈને માઉસ, માઉસ બન્યું છે. (9) આ કેવી ફેશનનું પેન્ટ છે ભાઈ?

(10) આ મોલ વાળાએ લોકોનું સ્વાસ્થ્ય બગાડવાની સંપૂર્ણ જવાબદારી લીધી છે. (11) આવી ખતરનાક રમત કોણ રામે છે? એવું લાગે છે કે અહીં જ Squid Game વેબ સિરીઝ બની હશે.

(12) આ કઈ પ્રજાતિના ઘોડી છે, ભાઈ? (13) દીદીને રૂમાલ ન મળ્યો તો ઉંદરથી કામ ચલાવી લીધું.

(14) આ ભાઈનું મગજ ઠેકાણે નથી લાગતું. (15) પૃથ્વી પરના બીજા ગ્રહનું પ્રાણી આવી ગયું લાગે છે.

(16) શું હકીકતમાં આ પોપટે આ કામ કર્યું છે? (17) આ બાઈ એ તો બધાના મગજ ચકરાવી દીધા.

આ કન્ફ્યુઝિંગ અને ફની ફોટોઝ બાબતે તમારું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં.