ચેલેન્જ : ફોટો જોયા પછી 140% લોકો રોકી ના શક્યા તેમનું હસવું, તમે રોકીને બતાવી દો તો ખરા.

0
1127

ક્યારે ક્યારે ઘણા ફોટા એટલા સુંદર આવી જાય છે કે જોવા વાળા જોતા જ રહી જાય છે. તેમને સમજાતું નથી કે ફોટાના વખાણ કરવા કે ફોટો બનાવનારના. તે ઉપરાંત અમુક ફોટા એવા હોય છે, જે ઘણા જ ફની હોય છે. આ ફોટા જોઇને જ તમને હસવું આવી જાય છે. તમે સમજી નથી શકતા કે આ ફોટો લેવાનું ટાઈમિંગ યોગ્ય જ હતું કે લેવા વાળનું ક્રિએટીંગ મગજ. તમે એ વાત વિશ્વાસ રાખો છો કે આજકાલના આ સમયમાં કોઈપણ રીતે હસવું સૌથી મુશ્કેલ કામ છે. વ્યક્તિ પોતાના કામમાં એટલા વ્યસ્ત થઇ ગયા છે કે પોતાના માટે સમય કાઢવાનું પણ ભૂલી ગયા છે.

કોઈએ સાચું જ કહ્યું છે. ‘laughter is the best medicine’. હસવાની અસર કોઈ દવાથી ઓછું નથી હોતું. જે લોકો પરેશાન છે કે પછી બીમાર હોય છે. તે લોકો માટે હસવું એક સ્ટ્રેટ બસ્ટરર જેવું કામ કરે છે. વ્યક્તિ પોતાના જીવનમાં જાત જાતની સમસ્યાઓનો સામનો કરે છે. તેને આ સમસ્યાઓ સામે લડવા માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ અને તેઓ એવું ત્યારે કરી શકશે જયારે તે સ્વસ્થ હશે અને તેનું મન પ્રસન્ન રહેશે.

એટલા માટે આજે અમે તમારા માટે સોસીયલ મીડિયા ઉપર વાયરલ થોડા મજાના ફોટા લઈને આવ્યા છીએ જે જોઇને તમારું હસવાનું અટકશે નહિ. તો પછી રાહ કોઈ છે? આવો શરુ કરીએ છીએ હસવા હસાવવાની આ આનંદદાયક સફર.

આ સાયકલ જો કોઈ શેરી માંથી પસાર થાય તો છોકરીઓને પ્રેમ થઇ જશે

બેસવા માટે આનાથી વધુ સારી જગ્યા કોઈ મળશે ખરી?

આને કહે છે કે મોર્ડન- સાયકલ.

ટૂથબ્રશનો આવો ઉપયોગ તો બસ છોકરીઓ જ વિચારી શકે છે.

સામાન આટલો સુરક્ષિત તો સુટકેશમાં પણ નથી હોતો. અહિયાથી કાંઈ પણ ચોટી થવાનું અશક્ય છે.

મ-ર-વા-ની તો ખબર નથી પણ એ વાતની ગેરંટી જરૂર છે કે મચ્છરને કરડવાથી કોઈ નથી અટકાવી શકતા.

સંગીતનો શોખ આવો હોય, નહિ તો ન હોય.

લ્યો ભાઈ સાયકલ તો ટુ ઇન વન બનાવી દીધી તેમણે. કાર અને સાયકલની મઝા એક સાથે લો.

હવે તેને દુનિયાની કોઈ તાકાત નથી ડુબાડી શકતી. આટલી કડક વ્યવસ્થા તો બોર્ડર ઉપર લડી રહેલા જવાન પણ નથી કરતા.

ભાઈ માનવું પડશે કે આ જુગાડ કામનો છે. જેમણે પણ એ વિચાર્યું છે તેમને અમે સલામ કરીએ છીએ.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.