બોલીવુડની આ 4 સુંદર અભિનેત્રીઓ અજય દેવગનના પ્રેમમાં હતી પાગલ, એક તો હાલમાં પણ કું વારી છે.

0
1124

બોલીવુડની ગલીઓ માંથી અફેયરના સમાચાર કોઈનાથી છુપાયેલા રહેતા નથી. જી હાં, કયારે કયા કલાકાર કોને ડેટ કરી રહ્યા છે, એ બધી વસ્તુઓ તો છુપાવવા છતાં પણ નથી છુપાતી. આજકાલ કલાકાર પોતાની પ્રોફેશનલ લાઈફ કરતા પર્સનલ લાઈફને લઈને વધારે ચર્ચામાં રહે છે. પણ એવી નથી કે આ ફક્ત હાલની વાત છે, પણ જ્યારથી બોલીવુડની દુનિયા શરુ થઈ છે, ત્યારથી અફેયરનો સિલસિલો શરુ છે.

આજે અમે તમને બોલીવુડના સિંઘમ એટલે કે અજય દેવગનના પ્રેમમાં કઈ કઈ અભિનેત્રીઓ પાગલ હતી, એવા વિષે જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણીએ કે અમારા આ લેખમાં તમારા માટે શું ખાસ છે?

અજય દેવગન બોલીવુડના એક એવા કલાકાર છે, જેમનું નામ કોઈ વિવાદ સાથે નથી જોડાયું. અજય દેવગન પોતાની ફિલ્મોને લઈને જેટલા વધારે હેડલાઈનમાં રહે છે, એના કરતા ઘણા વધારે તે પોતાના અફેયરને લઈને રહી ચૂકયા છે. અજય દેવગને જયારે ફિલ્મી કરિયર શરુ કર્યુ હતું, ત્યારે એમનું નામ ઘણી અભિનેત્રીઓ સાથે જોડાયું હતું.

જોકે અજય દેવગન હવે કાજોલ સાથે ખુશહાલ જીવન જીવી રહ્યા છે અને એમના બે બાળકો પણ છે. અજય દેવગન અને કાજોલે લવ મેરેજ કર્યા હતા, પણ એ પહેલા અજય દેવગનના જીવનમાં ઘણી અભિનેત્રીઓ આવી, જેમની ચર્ચા નીચે કરવામાં આવી છે.

મનીષા કોઈરાલા :

બોલીવુડ અભિનેત્રી મનીષા કોઈરાલા ભલે આજે ફિલ્મો માંથી દૂર થઈ ચુકી છે, પરંતુ એમણે પોતાના જમાનામાં એમણે એકથી એક ચઢિયાતી ફિલ્મો કરી છે. મનીષાના જીવનમાં ઘણા બધા અભિનેતાઓ આવ્યા, પણ અજય દેવગન સાથે એમની નિકટતા સમાચારોમાં રહી. ફિલ્મ ‘ધનવાન’ થી બંનેનો સંબંધ શરુ થયો હતો. પણ થોડા સમય પછી એમનો સંબંધ ટૂટી ગયો, ત્યાર બાદ બંને જ પોત-પોતાના જીવનમાં આગળ વધી ગયા અને પાછા વળીને નથી જોયું.

કરિશ્મા કપૂર :

બોલીવુડ અભિનેત્રી કરિશ્મા કપૂરની સુંદરતા પર તો આખું બોલીવુડ મરે છે. કરિશ્માએ પોતાના ફિલ્મી કરિયરમાં એક થી એક ચઢિયાતી અને દિલ ચોરી લેવાવાળી ફિલ્મો કરી છે. પરંતુ હવે તે સંપૂર્ણ રીતે ફિલ્મોથી દૂર થઈ ગઈ છે. અજય દેવગન અને કરિશ્માએ ઘણી બધી ફિલ્મોમાં સાથે કામ કર્યુ છે, અને એ દરમ્યાન એ બંને નજીક પણ આવ્યા હતા. અજય દેવગન અને કરિશ્માનો સંબંધ ઘણો ઊંડો હતો, એને એ જ કારણ છે કે કાજોલ અને કરિશ્મા વચ્ચે લાંબા સમય સુધી દુશ્મની હતી, પણ બંનેએ સમયની સાથે બધું ભુલાવી દીધું.

તબ્બુ :

બોલીવુડ અભિનેત્રી તબ્બુએ પોતાના કરિયરમાં ઘણી બધી ફિલ્મો કરી છે. એમનું નામ શ્રેષ્ઠ અભિનેત્રીઓમાં લેવામાં આવે છે. તબ્બુએ હજી સુધી લગ્ન નથી કર્યા, પરંતુ એવું નથી કે એમને કયારેય કોઈએ પ્રેમ નથી કર્યો. જી હાં, તબ્બુ અજય દેવગનને ઘણો પ્રેમ કરતી હતી, અને બંનેનો સંબંધ ઘણા દિવસો સુધી ચાલ્યો હતો, પણ આગળ જતા એ તુંટી ગયો. તબ્બુ સાથે સંબંધ તૂટ્યા પછી અજય દેવગને કાજોલ સાથે લગ્ન કરી લીધા અને તબ્બુ આજે પણ કું-વા-રી છે.

રવીના ટંડન :

90 ના દશકમાં લાખો દિલોની ધબકારા બનવા વાળી રવીના ટંડને અજય દેવગનનું પણ દિલ ચોર્યુ હતું. બંનેએ ફિલ્મ જીગરમાં એક સાથે કામ કર્યુ, ત્યાર બાદ બંને નજીક આવ્યા. પણ આગળ જતા અજય દેવગનની તબ્બુ સાથે નિકટતા વધવા લાગી, એ કારણે આ બંનેનું બ્રેકઅપ થયું હતું.