આ 13 સુંદર અને સૌથી અલગ પ્રકારના સ્ટેચ્યુ છે દુનિયા ભરમાં ફેમસ, તેની સર્જનાત્મકતા જોઈને ખુશ થઈ જશો.

0
2236

કેટલાક શિલ્પો, પ્રતિમાઓ, મૂર્તિઓ, સ્ટેચ્યુ વગેરે હૃદયસ્પર્શી હોય છે. જેને જોઈને વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે કે મનુષ્યે તેને બનાવ્યું છે. પણ લોકોના હાથોની કલાકારી ખુબ જ ઉત્તમ અને ઝીણવટભરી હોય છે. દુનિયામાં એવી ઘણી જગ્યાઓ છે, જ્યાં મુકવામાં આવેલા કેટલાક સ્ટેચ્યુઓને જોઈને જ દિલ તૃપ્ત થઈ જાય છે. તો આજે આ આર્ટીકલ દ્વારા અમે તમને દુનિયાના સુંદર અને અનોખા સ્ટેચ્યુઓના ફોટા બતાવવાના છીએ. તે ખુબ જ પ્રખ્યાત છે.

ચાલો આ વિશ્વભરના સૌથી સર્જનાત્મક સુંદર સ્ટેચ્યુના ફોટાઓ પર એક નજર કરીએ.

(1) મિહાઈ એમિંસકુ સ્ટેચ્યુ રોમાનિયામાં આવેલું છે. માનવ ચહેરા વાળું આ સ્ટેચ્યુ સાંજના સમયે ખુબ રમણીય લાગે છે.

(2) જમીનમાંથી બહાર નીકળતા માનવીઓના આ સ્ટેચ્યુ પોલેન્ડમાં આવેલા છે.

(3) દોડતા ઘોડાના આ સુંદર સ્ટેચ્યુ ટેક્સાસમાં આવેલા છે. અને અહીં ઘોડાના પગ પાસે મુકેલા પાણીના ફુવારા શરૂ હોય તો એવું જ દેખાય છે જાણે કે તે ઘોડાઓ હકીકતમાં દોડી રહ્યા છે.

(4) આ હિપ્પોના સ્ટેચ્યુ તાઈવાનમાં આવેલા છે. તેને જોતા એવું લાગે છે જાણે કે હકીકતમાં હિપ્પો જમીનમાં છે.

(5) ડૂબતી ઈમારતની આ પ્રતિમા ઓસ્ટ્રેલિયામાં આવેલી છે.

(6) આ સ્ટેચ્યુ સ્લોવાકિયાના બ્રાતિસ્લાવામાં આવેલું છે. તે ખુબ જ મજેદાર દેખાય છે.

(7) બ્રસેલ્સ, બેલ્જિયમમાં આવેલું આ સ્ટેચ્યુ લોકોને એક સંદેશ આપે છે.

(8) સેલમન માછલીનું આ સ્ટેચ્યુ પોર્ટલેન્ડમાં આવેલું છે. ખુબ જ ઉમદા કલાકારી છે.

(9) ડેન્યુબ નદી કિનારે આ પથ્થરના બનેલા પગરખાં આવેલા છે. અદ્દભુત કલાકારો છે. (10) પથ્થર પર બનાવેલું આ સ્ટેચ્યુ રોમાનિયામાં આવેલું છે.

(11) ઇગુઆના પાર્ક, એમ્સ્ટર્ડમમાં ગરોળીઓની એક પ્રજાતિના આવા સ્ટેચ્યુ મુકવામાં આવ્યા છે, જે દૂરથી જોવા પર એકદમ અસલી લાગે છે.

(12) પ્રાગ, ચેક રિપબ્લિકમાં આ પ્રકારનું હવામાં લટકતું સ્ટેચ્યુ મુકવામાં આવ્યું છે.

(13) આ સ્ટેચ્યુ સ્લોવાકિયાના બ્રાતિસ્લાવામાં આવેલું છે.

તમને આમાંથી કયું સ્ટેચ્યુ સૌથી વધુ ગમ્યું તે કોમેન્ટમાં જણાવજો.