મૂર્ખ બનાવવામાં માસ્ટર હોય છે આ 3 રાશિ વાળા, ઝડપથી કાઢી લે છે પોતાનું કામ અને પછી..

0
2001

જ્યોતિષ શાસ્ત્રએ પોતાની ઓળખ આખી દુનિયામાં ફેલાવી દીધી છે. હવે ભારતના જ નહિ પરંતુ બીજા દેશના લોકો ગ્રહ, ગ્રહોની ચાલ અને રાશિઓની વાતો માનવા લાગ્યા છે. તે જ્યોતિષ શાસ્ત્ર મુજબ એવું કહેવામાં આવે છે કે ત્રણ રાશિઓના લોકોની અંદર બે પ્રકારના એબ જોવા મળે છે જે દગો આપનારા છે.

ખોટું બોલવું ઘણા લોકોની આદત હોય છે અને થોડા હોય છે જે માત્ર મુશ્કેલીમાં ખોટું બોલે છે જેને એકદમથી ખોટું પણ નથી માનવામાં આવતું. પરંતુ આ ૩ રાશીઓના લોકો હોય છે સૌથી ખોટા અને દગો દેવામાં હોંશિયાર હોય છે, જેનાથી તમારે પણ બચવાનો પ્રયાસ કરવો જોઈએ નહી તો તમને પણ નુકશાન પહોચાડી શકે છે.

આ ૩ રાશિઓના લોકો હોય છે સૌથી ખોટા :

આમ તો દરેક માણસ ખોટું બોલવા વાળાથી નફરત કરે છે, પછી ભલે પોતે દરરોજ કે હર પળ ખોટના આધારે જ ચાલતા હોય. ઘણા એવા હોય છે તેઓ ખોટું ત્યારે બોલે છે જયારે તે કોઈ મુશ્કેલીમાં હોય છે, કે કોઈ એવી સ્થિતિ માંથી પસાર થાય છે જ્યાં મ-ર-વા અને જીવવાની વાત આવી જાય છે અને પોતાને બચાવવાના હોય છે. આવો જણાવીએ તે ત્રણ રાશીઓ જેનાથી તમારે સાચવીને રહેવું જોઈએ. કદાચ તે તમારા વિશ્વાસ સાથે રમત રમી રહ્યો હોય અને તમને ખબર પણ ન હોય.

૧. મિથુન રાશી :

જ્યોતિષીઓ મુજબ આ રાશિના લોકો થોડુ વધુ જ ખોટું બોલે છે. આમ તો ક્યારે ક્યારે તેમણે પણ કોઈ વિશેષ કારણથી ખોટું બોલવું પડે છે. એટલે કે આ રાશિના લોકો પોતાને બચાવવા માટે કોઈને પણ ખોટું બોલી દે છે. તે પોતાને પણ તે રૂપમાં ઢાળવાનો પ્રયાસ કરે છે જે વાતાવરણમાં હોય છે. આમ તો આ રાશિના લોકો ખોટું બોલવાની બાબતમાં થોડા આગળ હોય પરંતુ તેની સાથે જ મિથુન રાશિના લોકો વધુ લાગણીશીલ માનવામાં આવે છે. ક્યારે ક્યારે આ લોકો બીજાના ભલા માટે પણ જુઠનો આશરો લીધા કરે છે.

૨. સિંહ રાશી :

સિંહને સાવજની રાશી કહેવામાં આવે છે. અને આ રાશિના લોકો ઘણા જ નીડર અને સાહસી હોય છે. તેમને પોતાના અલગ વ્યક્તિત્વ માટે ઓળખવામાં આવે છે. સિંહ રાશીના લોકોને પોતાને સેંટર ઓફ એટ્રેકશનના જાળવી રાખવું ગમે છે. ક્યારે ક્યારે તે લોકો ખોટું પણ બોલે છે. તેમની મિત્રતા બીજા માટે ઘણી મહત્વની હોય છે. હંમેશા સિંહ રાશિના લોકો સંબંધો જાળવી રાખવા માટે તમામ પ્રયાસ કરે છે. બીજાને ખુશ રાખવા માટે તે થોડું ખોટું પણ બોલી લે છે.

૩. મીન રાશી :

મીન રાશીના લોકો થોડું જુદી રીતે ખોટું બોલવામાં વિશ્વાસ રાખે છે. આ રાશિ વાળા કોઈ પોતે ખોટું બોલવાનું પસંદ નથી કરતા પરંતુ પોતે મુશ્કેલ સમયમાં કામ કાઢવા માટે થોડું ખોટું બોલી લે છે. આ રાશીના લોકો મિત્રતા અને સંબંધોને મહત્વ આપે છે. એટલા માટે પોતાના નજીકના વ્યક્તિઓને ખોટું નથી બોલતા. પરંતુ તેમનું ખોટું બોલવાનો હેતુ કોઈને દગો આપવાનો નથી હોતો. બસ તે પોતાનું કામ કઢાવવા માટે ક્યારે ક્યારે જુઠનો આશરો લે છે.

આમ તો આ માત્ર જ્યોતિષ શાસ્ત્રની વાત છે. તેથી ઘણા લોકોનો સ્વભાવ તેનાથી જુદો પણ હોઈ શકે છે. તેથી અમે તેને એકદમથી સાચું હોવાનો દાવો નથી કરતા.